fbpx
Tuesday, January 14, 2025

કેટલાક લોકો તે વિચારીને જીમમાં નથી આવતા કે બોડી તો બનાવી લઇશું પણ…😂😂😂

એક સર્વેમાં સ્ત્રી અને પુરુષોને
કેટલાક અંગ્રેજી શબ્દોનું
ટ્રાન્સલેશન કરવાનું કહ્યું.
જેમાં હતું “I Love you too”
જે માટે સ્ત્રીઓ લખ્યું:
“હું પણ તમને પ્રેમ કરું છું” અને
પુરુષોએ લખ્યું:
“હું તમને પણ પ્રેમ કરું છું”
😂😂😂

કેટલાક લોકો તે વિચારીને જીમમાં
નથી આવતા કે બોડી તો
બનાવી લઇશું પણ…
.
.
.
ચહેરાનું શું!!!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles