fbpx
Friday, December 27, 2024

સૌથી ફાસ્ટ છે પુનર્જન્મ…કેવી રીતે નીચે વાંચો…😂😂😂

મોલું એરોપ્લેનમાં ચઢ્યો.
એરહોસ્ટેસે તેની સ્માઇલ આપી.
મોલુંએ એરહોસ્ટેસને પુછ્યું મોલું- થત્તી વન્દી!!!
એરહોસ્ટે- What??
મોલું- થત્તી વન્દી!!!
એરહોસ્ટેસને કંઇ સમજાયું નહીં તેણે પાયલોટને બોલાવ્યો.
મોલું- થત્તી વન્દી!!!
પાયલોટ- શું સર???
મોલી- થત્તી વન્દી!! કહી પોતાની ટિકિટ બતાવી…
પાયલોટે માંડ માંડ હસવું રોકીને કહ્યું…
સર, તમારી 31, D સીટ સેન્ટરમાં છે. અહીંથી જાવ!!!
😂😂😂

સંતાએ દારૂ પીને ગાડી ચલાવતો હતો
તેણે એક વ્યક્તિને અડફેટે લીધો અને
તે વ્યક્તિ ત્યાં જ મરી ગયો.
જે બાદ લોકો સંતાને મારવા લાગ્યા.
તો સંતા બોલ્યો…
“અરે જે અથડાયો છે તે તો ચૂપચાપ ત્યાં સૂતો છે
અને તમે આયા મારા બેટા નેતા બનવા આવ્યા!!!”
😂😂😂

સૌથી ફાસ્ટ છે પુનર્જન્મ.
કેવી રીતે નીચે વાંચો…
પત્ની- ક્યાં મરી ગ્યો??
.
.
.
પતિ- એ આયો!!!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles