fbpx
Thursday, December 26, 2024

પતિ: જીભ સંભાળીને વાત કરો, ખબરદાર મારી પત્ની વિષે કંઇ ઉલ્ટું સીધું બોલ્યું છે તો!!😂😂😂

પતિ: મારી તો રોજ સવારે ભગવાનને
એક જ પ્રાર્થના હોય છે કે
ભગવાન બધાને તારા જેવી પત્ની આપે!!
પત્ની: એમ હું એટલી સારી છું??
પતિ: ના,
આ તો હું એકલો જ
દુખી થવો નથી માંગતો.
😂😂😂

બાબા: બેટા, તારી પર એક
ખતરનાક ચુડેલનો સાયો છે!!!
પતિ: બાબા,
જીભ સંભાળીને વાત કરો,
ખબરદાર મારી પત્ની વિષે
કંઇ ઉલ્ટું સીધું બોલ્યું છે તો!!
😂😂😂

શિક્ષક: સારો માણસ એ
જે હંમેશા બીજાની મદદ કરે!!

પપ્પુ: તો પરીક્ષા વખતે તમે
કેમ કોઇને સારા નથી બનવા દેતા!!!
😂😂😂

શું તમને ખબર છે
દુનિયાનો સૌથી ખતરનાક જાદુ ક્યાં થાય છે
.
.
.
.
બ્યૂટીપાર્લરમાં
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles