fbpx
Tuesday, September 10, 2024

સંતા: પણ તે દરમિયાન ઘરમાં કોઇ ચોર ધૂસી જશે તો?🤣🤣🤣

પિતા- દિકરા, એક જમાનો હતો,
જ્યારે 10 રૂપિયા લઇને બજારમાં જાવ
તો દૂધ, શાક, કરિયાણું
બધું આવી જતું હતું!!!
દિકરો- પપ્પા હવે જમાનો બદલાઇ ગયો છે.
હવે દરેક દુકાન પર
CCTV કેમેરા આવી ગયા છે!!!
🤣🤣🤣

પપ્પુ ઘરનો દરવાજો નીકાળી ખભા પર
લઇને બજારમાંથી જઇ રહ્યો હતો.
સંતા- ભાઇ, દરવાજો વેચવાનો છે??
પપ્પુ- ના દરવાજાના તાળાની ચાવી ખોવાઇ ગઇ છે
તાળું ખોલાવા જઉં છું!
સંતા- પણ તે દરમિયાન ઘરમાં કોઇ ચોર ધૂસી જશે તો?
પપ્પુ- અરે પણ તે ઘરમાં ધૂસસે
કેમ દરવાજો તો મારી પાસે છે!!!
🤣🤣🤣

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles