fbpx
Tuesday, September 10, 2024

એન્જીનિયરીંગ પછી…અંકલ: શું બેટા, શું કરી રહ્યો છે આજકાલ???🤣🤣🤣

એક એન્જીનિયરીંગનો વિદ્યાર્થી અને
એક પટાવાળો વાતચીત કરી રહ્યા હતા
એન્જીનિયરીંગનો
વિદ્યાર્થી: મારી પાસે સ્કિલ છે,
ડિગ્રી છે…
સમાજમાં ઇજ્જત છે
તારી પાસે શું છે?
પટાવાળો: મારી પાસે નોકરી છે!!!!
🤣🤣🤣

એન્જીનિયરીંગ પછી…
અંકલ: શું બેટા,
શું કરી રહ્યો છે આજકાલ???
એન્જીનિયર: બસ અંકલ,
આ સવાલથી
બચાવાનો પ્રયાસ કરી રહ્યો છું!!!!
🤣🤣🤣

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles