fbpx
Saturday, September 14, 2024

પ્રેમિકા એક શબ્દ બોલે તો તે કવિતા લાગે છે, અને મમ્મી એક શબ્દ પણ બોલે તો નિબંધ લાગે છે.🤣🤣🤣

બકો છોકરી જોવા ગયો.
છોકરી: તમે શું કરો છો??
બકો: ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ છે મારું.
છોકરી: (ખુશ થઇને) અમે,
શું ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરો છો?
બકો: ફેસબુક, ટ્વિટર પરથી
પોસ્ટ ઇમ્પોર્ટ કરીને
વોટ્સઅપ પર એક્સપોર્ટ કરું છું!!!!
🤣🤣🤣

શિક્ષક- કવિતા અને નિબંધ વચ્ચે શું ફરક છે??
.
.
.
.
વિદ્યાર્થી- પ્રેમિકા એક શબ્દ પણ બોલે તો તે
કવિતા લાગે છે અને
મમ્મી એક શબ્દ પણ બોલે તો નિબંધ લાગે છે.
🤣🤣🤣

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles