fbpx
Tuesday, September 10, 2024

પતિ જમીન પર હસીને લોટ પોટ થતા બોલ્યો અરે હું તો આવું માની પણ નથી શકતો !!🤣🤣🤣

વાઇફે પહેલી વાર પતિ સાથે
દારૂ પીધો પછી..
પત્ની- તમે કોણ છો?
પતિ- અરે પાગલ થઇ ગઇ છે કે શું?
પોતાના વરને ભૂલી ગઇ!!
પત્ની- નશો દરેક ગમને ભૂલાવી
દે છે ભાઇ!!!!
🤣🤣🤣

પત્ની- માની લો કે હું
તમારી વાત એક જ વારમાં માની લઉં
અને તમારી બધી વાતમાં હા પાડું તો??
.
.
.
પતિ જમીન પર હસીને લોટ પોટ થતા
બોલ્યો અરે હું તો આવું માની પણ નથી શકતો !!
🤣🤣🤣

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles