fbpx
Tuesday, September 10, 2024

ચોર: તો તને શું લાગે મારું ખાલી ખિસ્સુ જોઇને મારી પત્ની મારી આરતી ઉતારશે?🤣🤣🤣

ચેકમેટ એટલે શું ?
જો તમે તમારી પત્નીને કહો કે
તમે આજે એક સ્ત્રી જોઇ હતી
જે બિલકુલ તેના જેવી જ દેખાતી હતી
અને તમારી પત્ની પૂછે કે
શું તે હોટ હતી?
ત્યારે તમે ના “હા” કહી શકો કે “ના”.
જેને કહેવાય ચેકમેટ!!!
🤣🤣🤣

ચોર- તારા ખિસ્સામાં જે પણ છે
તે ફટાફટ મને નીકાળી આપી દે!
છગન- ભાઇ રહેમ કર…
આવું ના કર…
મારી પત્ની મારું ખાલી ખિસ્સુ જોઇને
મને મારી નાખશે!!
ચોર- તો તને શું લાગે મારું ખાલી ખિસ્સુ જોઇને
મારી પત્ની મારી આરતી ઉતારશે?
🤣🤣🤣

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles