fbpx
Tuesday, November 26, 2024

પતિ : ડોક્ટરે કેલરી બાળવા માટે ચાલવાનું કહ્યું છે…લોહી બાળવા માટે નહીં 🤭😳😨😨🤫

રસ્તા પર એક યુવતી ગરમીથી બેભાન થઈને પડી ગઈ.
આસપાસ લોકો ભેગા થયા.
એક મોટી ઉંમરના કાકા પણ આવીને જોવા લાગ્યા અને
બોલ્યાઃ કોઈ જલ્દી જઈને લીંબુ સોડા લઈ આવો…
કોઈ જલ્દી લીંબુ સોડા….
એક યુવક દોડતો વીસ રૂપિયાની લીંબુ સોડા લાવ્યો…
કાકાએ લીંબુ સોડા પોતે જ ગટગટાવી ગયા .
અને ઊંડા શ્વાસ લઈને
બોલ્યાઃ આવાં દ્રશ્યો હું જોઈ શકતો નથી.
🤭😳😨😨🤫

પત્ની : જયારે તમે વોકિંગ કરવા જાવ છો

તો મને કેમ તમારી સાથે નથી લઈ જતાં

પતિ : ડોક્ટરે કેલરી બાળવા માટે ચાલવાનું કહ્યું છે

લોહી બાળવા માટે નહીં 🤭😳😨😨🤫

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles