fbpx
Thursday, December 26, 2024

ભૂરોઃ બતાવવા માંગુ છું કે તારી નોકરી વગર હું કંઈ ભૂખ્યો નથી મરતો…🤣😂😅🤣😂😅

ગામમાં જેલની દિવાલ ઉંચી કરાવી..

જેલરના મિત્ર એ જેલરને પૂછયું : કેમ?🥺
કેદીઓ દિવાલ કૂદી ને ભાગી જાય છે? 🤔

જેલર : ના ભાઈ ના..
આ તો ગામવાળા અંદર આવીને જમી જાય છે.
😰 😂😂😛😛

ભૂરા ને નોકરી માંથી કાઢી નાખ્યો
તો ભૂરો રોજ એના બોસના ઘરની આગળ
છી કરીને ચાલ્યો જાય
એક દિવસ બોસે એને પકડી લીધો અને
પૂછ્યુ, આ શું નાટક છે.
ભૂરોઃ બતાવવા માંગુ છું કે
તારી નોકરી વગર હું કંઈ ભૂખ્યો નથી મરતો
🤣😂😅🤣😂😅

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles