fbpx
Tuesday, September 10, 2024

જન્મ થયા પછી આંખ ક્યારે ખુલે છે…???🤪😜😂🤣😝😅

સર : બેટા, સાચા મનથી કોઇ વસ્તુ માટે પ્રાર્થના કરો તો તે વસ્તુ ચોક્કસ મળે છે.
😇😌🤗
વિદ્યાર્થી : રહેવા દો સર,
જો પ્રાર્થના સફળ થતી તો તમે અહીં હોત જ નહીં,
🤗☺️😊😉
મારા સર તો બિલકુલ હોત જ નહીં.
😜🤣🤪😅😝😂

જન્મ થયા પછી આંખ ક્યારે ખુલે છે …???

ગાય : તરત જ
બકરી : ૨ કલાક પછી
બિલાડી : ૬ દિવસ પછી
અને

માણસ ની…લગ્ન પછી …
😜🤣🤪😅😝😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles