fbpx
Tuesday, September 10, 2024

પતિ: તને દેખાવડો માણસ ગમે કે બુદ્ધિશાળી ?🤪😜😂🤣😝😅

મહેશભાઈ પંખો સાફ કરવા ટેબલ ઉપર ચઢયા…
આ દ્રશ્ય સામે વાળા મીનાભાભી એ
જોતા જ એમણે વીજળી વેગે દોટ મૂકી
અને હાંફતા હાંફતા મહેશભાઈ ના ઘરે આવી
જોરથી બોલ્યા…
.
ખોટું પગલું ના ભરતા…
મારી હા જ છે…
😂😂😂😂😍🥰😂😂
પંખો રહી ગયો પરંતુ મહેશભાઈ સાફ થઈ ગયા.

Micro Insult!!
🤪😜😂🤣😝😅
પતિ: તને દેખાવડો
માણસ ગમે કે બુદ્ધિશાળી ?

પત્ની: બેમાંથી એકેય નહીં,
મને તો તમે જ ગમો.

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles