fbpx
Saturday, October 12, 2024

કાલે હું બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪

લલ્લુએ પોલીસસ્ટેશને જઈને ફરિયાદ કરીઃ ચોર મારા ઘરમાં ટી.વી. સિવાય બધું જ ચોરી ગયા…
પોલીસઃ પણ એવું કેવી રીતે બને ? ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?
લલ્લુઃ ટી.વી. તો હું જોતો હતો ને !!!
🤪😅😜🤣😂😝

મગનઃ બધા હવે મને ભગવાન માને છે.
છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳
મગનઃ કાલે હું બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !
😅😝😜🤣😂🤪

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles