પત્ની : તમે મારી એક પણ
વાત સાથે સહેમત નથી થતા!!
શું હું મુર્ખ છું???
પતિ : અરે ગાંડી,
તેમાં ખોટું શું લગાડે છે…
બસ તારી ખુશી માટે તારી આ
વાત જોડે સહેમત થઇ જઉં છું.
ખુશ!!!
😈😈😈😈😈😈
શિક્ષક : તારી એટેન્ડન્સ બહુ ઓછી છે
તું પરીક્ષામાં નહીં બેસી શકે…
વિદ્યાર્થી : કંઇ વાંધો નહીં…
મને તો એવું કંઇ અભિમાન નથી…
હું ઊભો ઊભો પરીક્ષા આપીશ…
બસ ખુશ!!
😈😈😈😈😈😈
પત્ની- મને ડર લાગે છે
આજે મારી તરફ મોઢું કરીને સૂજો…
પ્લીઝ!!!
.
.
.
.
પતિ- બસ તને તારી જ ચિંતા છે…
પછી ભલે હું આખી રાત ડરી ડરીને મરી જઉં…
😈😈😈😈😈😈
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)