fbpx
Saturday, December 28, 2024

પપ્પુ: તેમના ગ્રાહકોને સૌથી શુદ્ધ માલ કોણ વેચે છે?😅😝🤣😂🤪

દિકરો બિયર પીને ઘરે આવી ગયો હતો.
પપ્પા ખીજવાશે એ બીકથી
લેપટોપ ખોલીને વાંચવા બેઠો.
પપ્પાઃ આજે પણ તું પીને આવ્યો છે?
દિકરોઃ ના પપ્પા ના,
હું પીને નથી આવ્યો વાંચી રહ્યો છું.
પપ્પાઃ તો પછી સુટકેસ ખોલીને કેમ વાંચે છે?
😅😝🤣😂🤪

પપ્પુ- તેમના ગ્રાહકોને
સૌથી શુદ્ધ માલ કોણ વેચે છે?
ગપ્પુ- વીજળી વિભાગ.
પપ્પુઃ એ કેવી રીતે?
ગપ્પુ – હાથ અડાડીને જો,
તો ખબર પડશે.
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles