fbpx
Tuesday, November 26, 2024

પતિ : મને તો આ તારી મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે.😎🥸🤩🥳

પતિ : તેં નવીન વાનગી બનાવી છે,
તે કાચી કેમ લાગે છે?
પત્ની : મેં તો બરાબર બુકમાં જોઈને
બનાવી છે.
ફક્ત તેમાં 4 વ્યક્તિ માટે સામગ્રી અને
સમય હતો.
તે મેં અર્ધું કરી નાખ્યું,
કારણ કે, આપણે તો બે જ છીએ !
😅😝😂😜🤣🤪

પત્ની : તમને મારામાં સૌથી સારું શું ગમે છે ?
મારી બુદ્ધિ કે પછી મારું સૌંદર્ય ?

પતિ : મને તો આ તારી
મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે.
😎🥸🤩🥳

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles