fbpx
Friday, January 3, 2025

એક સ્ત્રીએ પૂછ્યું : બાળકોને વગર ટિકિટે મુસાફરીની છૂટ છે ?😈😈😈

પત્ની : આજે અકસ્માત થતાં રહી ગયો !
પતિ : શું થયું ?
પત્ની : આ આપણી ઘડિયાળ,
ઉપરથી એવી પડી !
એક સેકંડનો ફરક પડ્યો હોત તો
મારી માનું માથું ભાંગી જાત !
પતિ : હું નહોતો કહેતો
આ ઘડિયાળ થોડું મોડું જ છે !
🤪😜😝🤣😂😅

એક સ્ત્રીએ પૂછ્યું : બાળકોને વગર ટિકિટે મુસાફરીની છૂટ છે ?
કંડકટર : હા, મેડમ પણ પાંચની નીચેનાને જ….
સ્ત્રી : હાશ, મારે ચાર જ છે !!!
😈😈😈

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles