fbpx
Tuesday, November 26, 2024

વૈદ : ના ના…,અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળી જાય છે, પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે.👿😈👿😈

ગાંડાની હોસ્પિટલમાં એક દર્દીને પોતે
ભગવાન હોવાનો વહેમ હતો.
મજાકમાં એક મુલાકાતીએ કહ્યું,
તો તો આ સંસાર તમે જ રચ્યો હશે નહિં ?
દર્દીએ જવાબ આપ્યો : હા,
પણ હું મારા સર્જનથી કંટાળી ગયો છું
ને અહીં આરામ માટે આવ્યો છું.
🤪😜🤪😜🤪😜

સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું :
તમારી દવાઓ બહુ મોંઘી છે,
શું અહીંયા આ
જડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?
વૈદ : ના ના…
વાત એમ નથી,
અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળી જાય છે,
પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે.
👿😈👿😈

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles