fbpx
Sunday, October 20, 2024

દર્દી: તો શું…પીયર મોકલી દઉં….?😂😂😂🤣🤣

એક વ્યક્તિએ તેની પત્નીને સુનામીમાં ખોઇ દીધી
એક રાતે તે પીધેલી હાલમાં દરિયા કિનારે ઊભો હતો
દરિયાના પાણી વારંવાર તેના પગને અડી રહ્યા હતા
ત્યારે તેણે બૂમ મારીને અફાટ દરિયાને કહ્યું…
.
.
.
“તું ભલે ગમે તેટલી વાર મારા પગે પડે.
પણ હું તેને પાછી નહીં લઉં.
તારી ભૂલ છે તું જ ભોગવ!!!”
👿😈👿😈

ડોક્ટર: રાત્રે ટેન્શન લઈને
નહીં સુવું જોઈએ..

દર્દી: તો શું…
પીયર મોકલી દઉં….?
😂😂😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles