મેં એક ઈચ્છા કરી, વજન ઘટાડવાની…
પછી સમજાયું કે તે માટે ઘણું છોડવું પડે…
જેમ કે દાબેલી, ઢોસા પાંવભાજી, સ્વીટ, જલેબી-ગાંઠિયા, બધી જ ફરસાણ…
વગેરે વગેરે…
પછી હું આધ્યાત્મને શરણે ગઈ…
જાણ્યું કે, ઈચ્છા જ દુઃખોનું મૂળ છે !
પછી મેં વજન ઘટાડવાની ઈચ્છા જ છોડી દીધી…
હવે સુખ જ સુખ છે…!
😂😂😂😂😂
કુંવારાં લોકો ની સમસ્યા
બાહર નીકળે તો લૂ લાગે
અને
ઘર મા બેસે તો એકલું લાગે
😂😂😂😂😂
સુખની બે જ ચાવી છે…
‘ખડખડાટ’ અને ‘ઘસઘસાટ’
😄😑🤪😊
દુખની પણ બે જ ચાવી છે…
‘બબડાટ’ અને ‘કકળાટ’🤪
ક્લાસમાં સાહેબે પ્રકાશ વિષે સમજાવવા માટે
એક મીણબત્તી સળગાવી
અને પૂછ્યું : આ પ્રકાશ ક્યાંથી આવ્યો?
કોઈ જવાબ આપી ના શક્યું
પણ છેલ્લી બેન્ચ ઉપર બેસેલો ધુધો ઉઠ્યો
અને ફૂંક મારીને મીણબત્તી ઓળાવીને સાહેબને પૂછ્યું :
હવે તમે બોલો સાહેબ આ પ્રકાશ ક્યાં ગયો???
😂😂😂😂😂
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)