fbpx
Tuesday, September 10, 2024

પત્ની : તે વાત તમારે આગળના જન્મમાં વિચારવાની જરૂર હતી.😅😝😂😜🤣🤪

૭૦ વર્ષ ના એક કપલનું આરોગ્ય ઘણું સારું હતું
એટલા માટે મેં પૂછ્યું : અંકલ,
આ ઉંમરમાં પણ તમારા બન્ને નું આરોગ્ય સારું છે,
તેનું રહસ્ય શું છે?
અંકલ : દીકરા,
હું અને તારી આંટી એ લગ્ન પછી જ નક્કી કરી લીધું હતું કે
જેની પણ ભૂલ થશે તે ૫ કી.મી. દોડશે.
હવે તારી આંટીની તો ક્યારેય ભૂલ નહોતી થઇ,
મારી જ રોજ કસરત થઇ જતી હતી.
છોકરો : તો પછી આંટીની સારી તબિયતનું રહસ્ય શું છે?
અંકલ : અને તે મારી પાછળ દોડીને જોતી હતી કે
હું પુરા પાંચ કી.મી. દોડી રહ્યો છું કે નહિ.
😅😝😂😜🤣🤪

પત્ની એ ખાવામાં રીંગણનું શાક બનાવ્યું
તે જોઇને
પતિ ગુસ્સાથી લાલ થઇ ગયો અને કહ્યું:
પતિ : ફરી રીંગણ? તને ખબર નથી,
વધુ રીંગણ ખાવાથી
માણસ બીજા જન્મમાં ગધેડો બને છે
પત્ની : તે વાત તમારે
આગળના જન્મમાં વિચારવાની જરૂર હતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles