fbpx
Sunday, January 12, 2025

દીકરો : કઈં નહિ યાર, આજે વધારે ચોકલેટ માંગી લીધી, તો તમારી આઈટમે ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪

છોકરો બાઈક ચલાવી રહ્યો હતો.
એક છોકરીએ સ્કૂટીથી તેને ઓવરટેક કર્યો.
છોકરાએ બૂમ પાડી : એ ભેંસ…
છોકરીએ પાછળ વળીને જોયું અને
બૂમો પાડવા લાગી : ગધેડા, કુતરા, વાંદરા…
અચાનક છોકરીનું એક્સિડન્ટ થઈ ગયું,
તે આગળ એક ભેંસ સાથે અથડાઈ ગઈ.
મોરલ : છોકરી ક્યારેય નથી સમજતી કે
છોકરા શું કહેવા માંગે છે.
😅😝😂😜🤣🤪

પિતા : દીકરા કેમ રડી રહ્યો છે?
કોઈ પ્રોબ્લેમ હોય તો મને જણાવ,
હું તારો ફ્રેન્ડ જ છું,
જણાવ શું થયું?
દીકરો : કઈં નહિ યાર,
આજે વધારે ચોકલેટ માંગી લીધી,
તો તમારી આઈટમે ધોઈ નાખ્યો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles