fbpx
Wednesday, November 27, 2024

સાળી : એક નંબરનો ચોર, જે હંમેશા પારકા ધન ઉપર પોતાની નજર રાખે છે.😅😝😂😜🤣🤪

એક વખત શર્માજી પોતાની પત્ની સાથે ક્યાંક જઈ રહ્યા હતા
રસ્તામાં તેને એક મિત્ર મળ્યો,
જેને પોલીસે પકડી રાખ્યો હતો.
શર્માજીએ તેને પૂછ્યું : શું થયું?
મિત્ર : મેં મારી પત્નીને મારી નાખી.
શર્માજી : સજા કેટલી મળી?
મિત્ર : ૬ અઠવાડિયા….
શર્માજીએ વિચાર્યા વિના પોલીસની પિસ્તોલ છીનવી અને
પોતાની પત્નીને ગોળી મારી નાખી.
પછી પોલીસને કહ્યું : ચાલો હું પણ આવું છું,
૬ અઠવાડિયાની જ તો વાત છે.
મિત્ર : અરે સાંભળ પૂરી વાત તો સાંભળી લે,
૬ અઠવાડિયા પછી મને ફાંસી થવાની છે.
😅😝😂😜🤣🤪

બનેવી : અરે સાળી સાહેબા,
એક પ્રશ્નનો જવાબ આપો

જો છોકરીઓ પારકું ધન છે,
તો પછી છોકરા શું થયા?

સાળી : એક નંબરનો ચોર,
જે હંમેશા પારકા ધન ઉપર પોતાની નજર રાખે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles