fbpx
Saturday, October 12, 2024

અલ્યા ભાઈ મુખી, તમારે ભેંસ પાસેથી દૂધ લેવાનું છે કે, ભરતકામ કરાવવાનું છે? ભેંસના માલિક ચિનુભાઇએ કહ્યું.😅😝😂😜🤣🤪

એક વાર બસના કંડક્ટરે રાજુને પૂછ્યું,
તું દરરોજ દરવાજા પાસે જ કેમ ઉભો રહે છે,
તારો બાપ ચોકીદાર છે કે શું?
રાજુ ઘણો મસ્તી ખોર હતો.
તે બોલ્યો : તું હંમેશા,
મારી પાસે કેમ પૈસા માંગતો રહે છે,
તારો બાપ ભિખારી છે કે શું?
😅😝😂😜🤣🤪

અલ્યા ચિનુ ભાઇ,
આ તમારી ભેંસના 60000 રૂપિયા?
આટલા બધા વધારે હોતા હશે!
જુઓને,
એની એક આંખ પણ નથી…
અલ્યા ભાઈ મુખી,
તમારે ભેંસ પાસેથી દૂધ લેવાનું છે કે,
ભરતકામ કરાવવાનું છે?’
ભેંસના માલિક ચિનુભાઇએ કહ્યું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles