fbpx
Friday, December 6, 2024

પતિ: એટલી બધી કે મન થાય છે કે, તારા જેવી બીજી લઇ આવું…😅😝😂😜🤣🤪

બસમાં એક છોકરીએ
અચાનક જ પોતાની પાછળ ઉભેલા
છોકરાને થપ્પડ લગાવી દીધી.
છોકરો ગુસ્સે થયો,
અને પૂછ્યું : મેં શું ભૂલ કરી?
છોકરી : તું કોઈ ભૂલ કરે,
તેની રાહ જોઈને ઉભી થોડી રહું.
😅😝😂😜🤣🤪

પત્ની : હું તમને કેટલી સારી લાગુ છું?

પતિ : ઘણી વધારે.

પત્ની : તો પણ જણાવો કેટલી સારી લાગુ છું?

પતિ : એટલી બધી કે મન થાય છે કે,

તારા જેવી બીજી લઇ આવું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles