છગન : અલા મગન, ઝટ ઉઠ,
ભૂકંપ આવી રહ્યો છે.
આખું ઘર હલી રહ્યું છે.
મગન : ઓયે ચુપચાપ જઈને સૂઈ જા.
ઘર પડી જશે,
તો આપણું શું જવાનું છે?
આપણે તો ભાડુઆત છીએ.
😅😝😂😜🤣🤪
સર : ન્યૂટનનો નિયમ કહો.
વિદ્યાર્થી : સર, મને આખી લાઈન યાદ નથી,
મને છેલ્લી લાઈન યાદ છે.
સર : ચાલ ત્યારે છેલ્લી જ સંભળાવ.
વિદ્યાર્થી :…….અને આને ન્યુટનનો નિયમ કહે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)