fbpx
Saturday, October 12, 2024

રાજુએ પત્નીને પૂછ્યું, આ જે શાક તું એ બનાવ્યુ છે, આનું નામ શું છે?😅😝😂😜🤣🤪

એક બેને નવો સીમકાર્ડ લીધો, અને
પતિને સરપ્રાઈઝ આપવા માટે
રસોડામાં જઈ પતિને ફોન કરીને કહ્યું,
હાઈ જાનુ,
શું કરી રહ્યા છો?
પતિ : મારી જાન તને પછી ફોન કરું,
ચુડેલ હમણાં રસોડામાં છે.
પતિ હજી પણ હોસ્પિટલમાં છે.
😅😝😂😜🤣🤪

રાજુએ જમતી વખતે પોતાની પત્નીને પૂછ્યું,
આ જે શાક તું એ બનાવ્યુ છે,
આનું નામ શું છે?

પત્ની : કેમ તમને ભાવ્યું?

રાજુ : મારે પણ,
ઉપર જઈને યમરાજને જવાબ આપવો પડશે.
જયારે તે પૂછશે કે,
શું ખાઈને મર્યો હતો?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles