ગોલુ પરેશાન બેઠો હતો,
ભોલુ : શું થયું યાર?
ગોલુ : શું કહું યાર,
આજે અમારા માસ્તર કહી રહ્યા હતા કે,
જીંદગી ફક્ત ચાર દિવસની હોય છે.
ભોલુ : તો?
ગોલુ : પણ,
મેં રીચાર્જ 84 દિવસનું કરાવી દીધું છે.
😅😝😂😜🤣🤪
ટીના : હેલો… ક્યાં છે મીના?
મીના : મોટીવેટ કરી રહી છું.
ટીના : કોને?
મીના : કોને શું મતલબ?
બગીચામાં 1 કલાકથી તારો ‘વેટ’ કરી રહી છું ‘મોટી’.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)