પતિ પત્ની બગીચામાં
હાથમાં હાથ નાખીને ફરી રહ્યા હતા.
તે સમયે એક મસ્તીખોર બાળક,
તેમની પાસેથી પસાર થયો અને બોલ્યો,
અંકલ,
ગઈ કાલ વાળી આંટી વધારે મસ્ત હતી.
પતિ ચાર દિવસથી ભૂખ્યા પેટે
બગીચામાં તે બાળકને શોધી રહ્યો છે.
😅😝😂😜🤣🤪
ડોક્ટર : જ્યારે તને ટેન્શન થાય ત્યારે તું શું કરે છે?
રાજુ : હું મંદિરમાં જાઉં છું.
ડોક્ટર : ખુબ સરસ, ત્યાં બેસીને ધ્યાન કરતો હશે,
બરાબરને?
દર્દી : ના,
હું ત્યાં લોકોના ચપ્પલ મિક્સ કરી દઉં છું, અને
સાઈડ પર બેસીને તેમને જોતો રહું છું.
તેમને ટેન્શનમાં જોઇને મારું ટેન્શન દુર થઈ જાય છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)