એક બહેરો બાઈકને ધક્કો મારીને લઇ જઈ રહ્યો હતો.
સામેથી આવતા બીજા બહેરાએ કહ્યું,
શું થયું ભાઈ,
પેટ્રોલ ખલાસ થઈ ગયું?
પહેલો બહેરો : ના યાર,
પેટ્રોલ ખલાસ થઈ ગયું.
બીજો બહેરો : અચ્છા….
હું સમજ્યો કે પેટ્રોલ ખલાસ થઈ ગયું.
આ બે ની વાતો સાંભળીને ત્યાં નજીકમાં ઉભેલા
પાણીપુરીવાળાને ચક્કર આવી ગયા.
😅😝😂😜🤣🤪
મોનુ જંગલમાં જઈ રહ્યો હતો ત્યારે
તેના પગમાં સાપ કરડ્યો.
મોનુ ગુસ્સામાં : લે ફરીથી કરડીલે, અને
જેટલી વખત કરડવું હોય એટલી વખત કરડી લે.
સાપે ફરીથી ત્રણ-ચાર વખત કરડ્યો, અને
થાકીને બોલ્યો, તું માણસ છે કે ભૂત?
મોનુ : હું તો માણસ જ છું પણ મારો પગ નકલી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)