fbpx
Friday, January 10, 2025

પપ્પુ બોલ્યો: ઈચ્છા તો બિરિયાનીની હતી, પણ તું રહેવા દે, મને તે બનાવતા નથી આવડતી.😅😝😂😜🤣🤪

છગન : લોકો ખોટું કહે છે કે
પત્નીઓ પોતાની ભૂલ નથી માનતી.
મારી પત્ની તો રોજ ઓછામાં ઓછી
6-7 વખત પોતાની ભૂલ માને છે.
મગન : એમ, શું કહે છે ભાભી?
છગન : તે રોજ મને કહે છે કે,
તમારી સાથે લગ્ન કરીને
મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી છે.
😅😝😂😜🤣🤪

પતિ : સાંભળ,
આખી રાત મોબાઈલ ચાર્જિંગમાં ના મુકતી,

બેટરી ફાટી જશે.

પત્ની : તમે ચિંતા ના કરો,

હું બેટરી કાઢીને ચાર્જિંગમાં મુકીશ.
😅😝😂😜🤣🤪

પપ્પુ પહેલી વાર 5 સ્ટાર હોટલમાં ગયો.
તેણે ખુબ અચકાઈને ચા ઓર્ડર કરી.
થોડી મિનીટમાં એક વેટર
એક શણગારેલી ટ્રોલી પર એક કીટલીમાં ગરમ પાણી,
એક કીટલીમાં દૂધ,
એક ટી બેગ અને એક વાટકીમાં ખાંડ આપીને ચાલ્યો ગયો.
પપ્પુએ જેમ તેમ કરીને ચા બનાવી અને પીધી.
પછી થોડી વારમાં વેટર આવ્યો અને પૂછ્યું : સર,
તમે બીજું શું લેવાનું પસંદ કરશો?
પપ્પુ બોલ્યો : ઈચ્છા તો બિરિયાનીની હતી,
પણ તું રહેવા દે, મને તે બનાવતા નથી આવડતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles