fbpx
Saturday, December 7, 2024

મગન: હા જરૂર દેખાશે, અને જો ઉપર જઈને હાથ છોડી દેશે તો મેડિકલ કોલેજની છોકરીઓ પણ દેખાશે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ડાઇનિંગ ટેબલ પર જમવા
બેઠા હતા.
પતિ : વાહ બેબી…
તું તો દિવસે ને દિવસે વધારે સુંદર થઈ રહી છે.
પત્ની (શરમાઈને) : વિસ્તારથી કહોને
કેવી રીતે?
પતિ : જોને તને જોઇને રોજ રોટલી અને શાક
બળી જાય છે.
પત્ની ચમચો અને થાળી લઈને
પતિની પાછળ દોડી.
😅😝😂😜🤣🤪

બાપ દીકરો રેસ્ટોરેન્ટમાં ગયા.
બાપ : દીકરા લસ્સી પીવાનો?
દીકરો : નહિ.
બાપ : તો દીકરા દૂધ પીવાનો?
દીકરો : નહિ.
બાપ : તો પછી જ્યુશ મંગાવું?
દીકરો : નહિ.
બાપ : એકદમ પોતાની માં પર ગયો છે,
લાગે છે મારું લો-હી જ પીવાનો છે.
😅😝😂😜🤣🤪

છગન : જો હું આ નારિયળના ઝાડ પર ચડી જાઉં
તો શું એન્જીનીયરીંગની છોકરીઓ દેખાશે?

મગન : હા જરૂર દેખાશે.
અને જો ઉપર જઈને હાથ છોડી દેશે
તો મેડિકલ કોલેજની છોકરીઓ પણ દેખાશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles