fbpx
Saturday, October 12, 2024

પપ્પુ: કારણ કે, ખબર નહિ પરિક્ષામાં કોની પાછળ બેસવું પડે.😅😝😂😜🤣🤪

શિક્ષક : તું સ્કૂલે આટલો મોડો કેમ
આવ્યો?
ટપ્પુ : મમ્મી પપ્પા ઝગડી રહ્યા હતા.
શિક્ષક : તેઓ ઝગડી રહ્યા હતા,
તો તું મોડો કેમ આવ્યો?
ટપ્પુ : કારણ કે,
મારું એક બુટ મમ્મી પાસે અને
બીજું પપ્પા પાસે હતું.
😅😝😂😜🤣🤪

ટીચર : ક્લાસમાં ઝગડો કેમ
નહિ કરવો જોઈએ.

પપ્પુ : કારણ કે,
ખબર નહિ પરિક્ષામાં કોની પાછળ બેસવું પડે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles