રમેશ : મારે મારી મમ્મી અને મારી પત્નીને
ક્યારેય કોઈ બાબતે
ચોખવટ કરવાની જરૂર નથી પડી.
સુરેશ : શું વાત કરે છે?
એવું કઈ રીતે શક્ય છે?
રમેશ : કારણ કે,
મારી મમ્મી ક્યારેય મારા પર શંકા કરતી નથી.
અને મારી પત્ની ક્યારેય મારા પર
વિશ્વાસ કરતી નથી.
😅😝😂😜🤣🤪
રમેશ દારૂ પીને રડવા લાગ્યો.
ઉમેશ : શું થયું યાર… કેમ રડે છે?
રેમશ : યાર,
જે છોકરીને ભૂલી જવા માટે પી રહ્યો છું,
તે છોકરીનું નામ યાદ નથી આવી રહ્યું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)