એક છોકરી હતી.
ઘણું એટીટ્યુડ દેખાડતી હતી અને
કહેતી હતી,
હું તો એવા છોકરા સાથે લગ્ન કરીશ
જેની પાસે ઔડી કાર હોય.
આજે તે,
ઘણા સમય પછી પોતાના પતિની
બાઈકની ટાંકીમાં ફૂંક મારતી જોવા મળી.
કસમથી મને રડવું આવી ગયું.
😅😝😂😜🤣🤪
ભારતમાં બાળકો “બોર્નવિટાથી”,
મહિલાઓ “ગ્લો એન્ડ લવલીથી”,
અને પુરુષો “રજનીગંધાથી” સફળ થાય છે.
બાકી આ બધી ડિગ્રીઓ તો નકામી છે.
😅😝😂😜🤣🤪
ઘણા સંશોધન કર્યા પછી પણ
કોઈ એ શોધી શક્યું નથી કે,
સંબંધીઓને ચા માટે પૂછો તો,
તેઓ ફક્ત “અડધો કપ” શા માટે કહે છે?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)