fbpx
Tuesday, October 8, 2024

પત્ની: તમે પણ હદ કરો છો, સરખી રીતે ચાલી શકતા નથી ને રેસ કરવાનો શોખ જાગ્યો છે…😅😝😂😜🤣🤪

દર્દી : ડોક્ટર, તમે માથાનો દુઃખાવો,
શરીર અને સાંધાનો દુઃખાવો
સંપૂર્ણપણે દૂર કરી દીધો છે,
હવે ફક્ત એક સમસ્યા રહી ગયા છે,
કે મને પરસેવો નથી આવતો.
ડોક્ટર : ચિંતા ના કરો,
મારું બિલ જોઈને
તમારી એ સમસ્યા પણ દૂર થઈ જશે.
😅😝😂😜🤣🤪

શિક્ષક : મને કહો કે
દુનિયામાં કેટલા દેશ છે?

વિદ્યાર્થી : અરે મેડમ,
તમે પણ કેવી વાત કરો છો.

વિશ્વમાં એક જ દેશ છે, ભારત.
બાકીના બધા વિદેશ છે.
😅😝😂😜🤣🤪

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે.

હું ત્યાં જવા માંગુ છું.

પત્ની : તમે પણ હદ કરો છો.

સરખી રીતે ચાલી શકતા નથી ને
રેસ કરવાનો શોખ જાગ્યો છો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles