કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાં
મુસાફરી કરી રહ્યા હતા.
થોડી વાર પછી કાકા ટ્રેનના ટોયલેટમાં ગયા.
કાકા પાછા સીટ પાસે આવ્યા તો
કાકીએ પૂછ્યું : આ તમારો પાયજામો કેમ
ભીનો છે?
કાકા : આ ટ્રેનમાં લખેલું છે કે,
શરીરનો કોઈપણ ભાગ બહાર ન કાઢવો
એટલે પાયજામો ભીનો થઈ ગયો.
😅😝😂😜🤣🤪
બબલુ : અરે યાર, હું જે પણ કામ શરૂ કરું છું,
તેમાં દરેક વખતે મારી પત્ની
અડચણ બનીને વચ્ચે આવી જાય છે.
પિન્ટુ : તો તું ટ્રક ચલાવવાનું શરૂ કરી દે,
શું ખબર કદાચ નસીબ તારો સાથ આપી દે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)