fbpx
Wednesday, January 15, 2025

એક ઈમેલ અને બીજી ફિમેલ, એક મિનિટમાં તેઓ અહીંની વાતને ગમે-ત્યાં પહોંચાડી દે છે…😅😝😂😜🤣🤪

આજે સવાર સવારમાં પતિ થોડો વધારે આધ્યાત્મિક થઈ ગયો,
અને આંખ બંધ કરીને વિચારવા લાગ્યો,
હું કોણ છું? ક્યાંથી આવ્યો છું?
શા માટે આવ્યો છું?
એટલામાં રસોડામાંથી અવાજ આવ્યો…
એક નંબરના આળસી છો તમે,
ખબર નહિ કઈ દુનિયામાંથી મારો સમય બરબાદ કરવા માટે
અહીં આવ્યા છો,
ઉઠો અને નાહીને કામ પર જાવ.
પતિએ મનમાં આભાર વ્યક્ત કરતા કહ્યું,
મારા ત્રણેય પ્રશ્નોના વગર માંગ્યે જવાબ મળવાથી
મને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ,
જય હો મારી પત્નીની.
😅😝😂😜🤣🤪

છગન : વિશ્વમાં માત્ર બે પ્રકારના નેટવર્ક
સૌથી ઝડપી છે.
મગન : કયા કયા?
છગન : એક ઈમેલ અને બીજી ફિમેલ.
એક મિનિટમાં તેઓ અહીંની વાતને
ગમે-ત્યાં પહોંચાડી દે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles