fbpx
Sunday, January 5, 2025

એક પુરુષના એવું કહેવા બરાબર છે કે તે 5 મિનીટમાં બહાર ફરીને આવી જશે…😅😝😂😜🤣🤪

પતિએ તેની પત્નીને મેસેજ કર્યો,
‘આજે રાત્રે કેટલાક મિત્રો મારી સાથે ડિનર પર
આવી રહ્યા છે, મસ્ત વાનગીઓ બનાવજે.’
પત્ની તરફથી કોઈ જવાબ ન હતો.
પછી પતિએ બીજો મેસેજ કર્યો,
‘મારો પગાર વધી ગયો છે,
આવતા મહિને હું તને સોનાની વીંટી આપીશ.’
પત્નીએ તરત જ જવાબ આપ્યો, ‘અરે વાહ! સાચું.’
પતિએ મેસેજ કર્યો, ‘ના, હું ચેક કરી રહ્યો હતો કે
તને મારો પહેલો મેસેજ મળ્યો કે નહીં.
નહિ તું કહેતે કે મને મેસેજ જ નથી મળ્યો.’
😅😝😂😜🤣🤪

એક મહિલાનું એવું કહેવું કે
તે 5 મિનિટમાં તૈયાર થઈને આવી રહી છે,

તે એક પુરુષના એવું કહેવા બરાબર છે કે
તે 5 મિનીટમાં બહાર ફરીને આવી જશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles