fbpx
Wednesday, December 4, 2024

માણસ : પ્રભુ, ફક્ત મારો મોબાઈલ અને ચાર્જર ધરતી પરથી મંગાવી લો, હું ગમે ત્યાં એડજસ્ટ કરી લઈશ😅😝😂😜🤣🤪

રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.
સુરેશ : અરે
આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?
રમેશ : હું પોલીસ સ્ટેશનમાં
સરેન્ડર કરવા જઈ રહ્યો છું.
સુરેશ : કેમ ભાઈ, તે શું કર્યું?
રમેશ : મેં મારી પત્નીને લાકડીથી જોરથી માર્યું.
સુરેશ : તેને વધારે વાગ્યું છે?
રમેશ : ના, અને હવે તે મને નહિ છોડે.
😅😝😂😜🤣🤪

યમરાજ : હે પ્રાણી, તારે ક્યાં જવું છે,
સ્વર્ગમાં કે નરકમાં?

માણસ : પ્રભુ,
ફક્ત મારો મોબાઈલ અને ચાર્જર
ધરતી પરથી મંગાવી લો,
હું ગમે ત્યાં એડજસ્ટ કરી લઈશ
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles