રમેશ : ટ્રકનો હોર્ન સાંભળતા જ
તારો પરસેવો કેમ છૂટી જાય છે?
સુરેશ : કારણ કે, એક મહિના પહેલા મારી
પત્ની એક ટ્રક વાળા સાથે ભાગી ગઈ હતી.
રમેશ : પણ, હવે આટલું ગભરાવાની શું જરૂર છે?
સુરેશ : જયારે પણ ટ્રકનો હોર્ન સંભળાય છે
ત્યારે એ વિચારીને
મારો પરસેવો છૂટી જાય છે કે,
તે ટ્રક વાળો એને પાછી મુકવા આવ્યો છે.
😅😝😂😜🤣🤪
પહેલો મિત્ર : મને જીવનમાં કોઈ રસ રહ્યો નથી,
મારે જીવન ટૂંકાવવું છે.
બીજો મિત્ર : તો એમાં શું ધાડ મારવાની છે?
ટ્રેનના પાટા પર સુઈ જા, અથવા દરિયામાં કૂદી જા,
નહિ તો ચાલ મારા ઘરે
તને મારી પત્નીના હાથની બિરિયાની ખાઈ લે,
તારું કામ થઇ જશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)