લગ્ન કરવા છતાં સુખી કેમ થવું?
એ વિષય પર પ્રવચન સાંભળીને
છગન પોતાની પત્ની માટે ફૂલોનો ગુલદસ્તો લઈને
ઘરે ગયો.
તેની પત્ની તેને જોઈને રડી પડી અને બોલી,
આજે ભાત બળી ગયો,
તેલના છાંટાથી મારો હાથ દાઝી ગયો,
કામવાળી કામ છોડીને જતી રહી
એ બધું ઓછું હતું કે તું દેશી ઢીંચીને આવ્યો.
હવે છગનનો લગ્ન પરથી બચેલો વિશ્વાસ પણ ઉઠી ગયો.
😅😝😂😜🤣🤪
રમેશ : બિચારી મારી બૈરી.
સુરેશ : શું થયું ભાભીને?
રમેશ : એના ગળામાં ઇન્ફેક્શન છે,
પણ એ વાત તે કોઈને કહી શકતી નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)