છગન : ડોક્ટર,
મારી પત્નીનું જડબું ઉતરી ગયું છે.
બે મહિના બાદની એપોઇન્ટમેન્ટ આપશો?
ડોક્ટર : કાલની જ મળી જશે,
બે મહિના રાહ કેમ જોવી?
છગન : કોઈ માણસ બે મહિના
શાંતિથી જીવે એમાં તમને શું વાંધો છે?
😅😝😂😜🤣🤪
પત્ની : આજે આપણી મેરેજ એનિવર્સરી છે,
ચિકન પુલાવ બનાવું?
પતિ : જે 10 વર્ષ પહેલા બન્યું
એને માટે બિચારા ચિકનની કેમ પથારી ફેરવવી.
હવે પતિ ભૂખ્યા પેટે અગાસી પર આંટા મારે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)