પપ્પુ તેની ઓફિસની સૌથી સુંદર છોકરી મીનાને
પ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો.
પપ્પુ : તું મારો આત્મા છે, મારું જીવન છે,
મારો પ્રેમ છે, મને તારી પ્રત્યે એટલો બધો પ્રેમ છે…
એટલો પ્રેમ છે… કે…
મીનાએ ખૂબ શાંતિથી વાતની વચ્ચે જ પૂછ્યું,
એટલે કે તું મારી સાથે લગ્ન કરી લઇશ એમ જ ને?
પપ્પુએ દુઃખી મોઢે કહ્યું,
તમારી છોકરીઓની આ જ એક ખરાબ આદત છે કે
તરત જ ટોપિક બદલી નાખો છો.
😅😝😂😜🤣🤪
બોસ : તમે તમારી પાછલી નોકરી
કેમ છોડી દીધી?
પપ્પુ : તકલીફના કારણે.
બોસ : તમને શું તકલીફ હતી?
પપ્પુ : મને નહિ, તેમને હતી મારાથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)