મિંકી મેડિકલ સ્ટોરની બહાર લાંબા સમયથી
ઉભી હતી.
દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ હતી.
તે ભીડ ઓછી થવાની રાહ જોઈ રહી હતી.
ઘણા સમય પછી જ્યારે ભીડ વિખેરાઈ
ત્યારે તે દુકાનદાર પાસે ગઈ.
તેણીએ આજુબાજુ જોઈને દુકાનદારને
એક ચિઠ્ઠી આપી અને કહ્યું,
ભાઈ, મારા ભાવિ પતિ ડૉક્ટર છે.
આ તેમનો પ્રેમપત્ર છે,
કૃપા કરીને તેમણે શું લખ્યું છે એ કહોને.
😅😝😂😜🤣🤪
મિંકીએ તેના પતિને અચાનક જોરથી ઝાપટ લગાવી દીધી.
બિચારાને આંખે અંધારા આવી ગયા.
પતિ : માર્યું કેમ?
મિંકી : તમારા ગાલ પર મચ્છર હતું.
અને હું જીવું ત્યાં સુધી બીજું કોઈ
તમારું લોહી ચૂસે એ હું સહન કરી શકતી નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)