ટપ્પુની ભેંસ બીમાર પડી
તો તે પપ્પુ પાસે સલાહ લેવા ગયો.
પપ્પુ : તેને થોડુ કેરોસીન પીવડાવી દે.
મેં પણ એમ જ કર્યુ હતું.
ટપ્પુએ ભેંસને કેરોસીન પીવરાવયુ તો
ભેંસ મરી ગઇ.
બીજા દિવસે ટપ્પુ રડતો રડતો પપ્પુ પાસે
ગયો અને કહ્યું, દોસ્ત ભેંસ તો મરી ગઇ.
પપ્પુએ કહ્યું : હા, મારી ભેંસ પણ
મરી જ ગઇ હતી.
પપ્પુ ને ટપ્પુ બંને જઈ રહ્યા હતા
એવામાં વરસાદ પડવાનો ચાલુ થયો.
પપ્પુએ છત્રી ખોલી અને ટપ્પુને કહ્યું,
તું પણ છત્રી ખોલ, વરસાદ આવી રહ્યો છે.
ટપ્પુ : કોઈ ફાયદો નથી,
આમાં તો કાણા જ કાંણા છે.
પપ્પુ : તો પછી લાવ્યો કેમ?
ટપ્પુ : મને ખબર નહોતી કે વરસાદ પડશે.
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)