fbpx
Wednesday, December 4, 2024

હોય છે ને…જરૂર હોય છે, હું લગ્ન કરીને એ જ તો ભોગવી રહ્યો છું…😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો છો,
આવતી કાલે મારી મમ્મી આવવાની છે.
પતિ : ઠીક છે,
પણ સાથે તારા પપ્પા આવવાના છે
કે નહી?
પત્ની : આવું કેમ પૂછી રહ્યા છો?
પતિ : તેઓ આવતે તો
રસોઈકામમાં મને થોડી મદદ મળી જતે.
😅😝😂😜🤣🤪

પત્ની : તમે આટલા વર્ષથી વકિલાત કરી રહ્યાં છો,
તો જણાવો કે
આજીવન કેદથી મોટી કોઈ સજા હોય છે?

પતિ : હોય છે ને…
જરૂર હોય છે,
હું લગ્ન કરીને એ જ તો ભોગવી રહ્યો છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles