fbpx
Tuesday, October 8, 2024

આ કળિયુગ છે મિત્રો, અહીં ભીડને “રશ” કહેવામાં આવે છે, અને તે ભીડમાં કોઈ ગમી જાય તો…😅😝😂😜🤣🤪

બે વાત હંમેશા યાદ રાખો :
દરેક વ્યક્તિ એટલી ખરાબ નથી હોતી
જેટલી તે
આધાર કાર્ડ પર દેખાય છે.
દરેક વ્યક્તિ એટલી સારી નથી હોતી
જેટલી તેઓ
તેમની Facebook પ્રોફાઇલ પર દેખાય છે.
😅😝😂😜🤣🤪

આ કળિયુગ છે મિત્રો.

અહીં ભીડને “રશ” કહેવામાં આવે છે.

અને તે ભીડમાં કોઈ ગમી જાય તો
“ક્રશ” કહેવામાં આવે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles