પત્નીના જન્મદિવસ પર પતિએ પૂછ્યું,
‘શું ગિફ્ટ જોઈએ છે?’
પત્નીને કાર જોઈતી હતી, તેથી તેણીએ
વાત ફેરવીને કહ્યું,
મને એવી વસ્તુ આપો
જેના પર સવાર થતાં જ તે
બે સેકન્ડમાં 0 થી 80 સુધી પહોંચી જાય છે.
સાંજે પતિએ તેને વજન કાંટો આપ્યો.
હવે ઘરમાં વાતાવરણ ગંભીર છે.
😅😝😂😜🤣🤪
પત્ની : તમે મને એવી બે વાતો કહો કે,
એકથી હું ખુશ થઈ જાઉં અને
બીજાથી ગુસ્સો આવી જાય.
પતિએ કહ્યું : તું મારું જીવન છે.
અને ધિક્કાર છે આવા જીવન પર.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)