છોકરો : મારે
એવી છોકરી સાથે લગ્ન કરવા છે,
જે મહેનતુ છે અને
સાદગીમાં રહે છે,
ઘરને ચોખ્ખું રાખે,
આજ્ઞાકારી હોય…!
ગર્લફ્રેન્ડ : મારા ઘરે આવી જા,
આ બધા ગુણો મારી ‘નોકરાણી’માં છે!!
જો લગ્નમાં
છોકરીવાળા વધુ નાચે ને
તો, સમજી લેવું કે
એના ઘરની માથાકુટ
તમારા ઘરે આવે છે…
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)